હમે સુલાને કી ખાતીર જબ રાત આતી હૈ,
હમ સો નહિ પાતે રાત ખુદ સો જાતી હૈ,
પૂછને પર દિલ સે યે આવાઝ આતી હૈ,
આજ ઉન્હેં યાદ કર લે રાત તો રોજ આતી હૈ.

સબ કુછ મિલા સુકુન કી દૌલત નહિ મિલી,
સબ કુછ મિલા સુકુન કી દૌલત નહિ મિલી,
એક તુજકો ભૂલ જાને કી મોહલત નહિ મિલી,
કરને કો બહુત કામ થે અપને લિયે મગર,
હમકો તેરે ખયાલ સે ફુરસત નહિ મિલી.

યહા લોગો કે અંદાઝ બદલતે રેહ્તે હૈ,
યહા દિન તો ક્યાં રાત બદલતે રેહ્તે હૈ,
ઇન હુસ્ન વાલો કા ક્યાં ઐતબાર કરે,
યે તો દૌલત કી ખાતીર યાર બદલતે રેહ્તે હૈ.

અરમાનો કી ગિનતી તો મુજે નહિ આતી,
પર દિલ કા એક ખયાલ આપશે કેહ દુ,
અગર પાની કી હર 1 બૂંદ પ્યાર બન જાયે,
તો તોફે મેં આપકો સારા સમંદર દે દુ…

 

Advertisements


લમ્હા લમ્હા સાંસે ખતમ હો રહી હૈ,
ઝીંદગી મૌત કે ફુલો મેં સો રહી હૈ,
ઉસ બેવફા સે મત પૂછો મેરી મૌત કી વજહ,
વો તો બસ જમાને કો દિખાને કે લિયે રો રહી હૈ.


હમસે ઝ્યાદા કોઈ બેચૈન ક્યાં હોગા,
હમસે ઝ્યાદા કોઈ બેતાબ ક્યાં હોગા,
ઉનકી યાદો કો બાહો મેં લેકર સોયે રહે,
ઇસ્સે ઝ્યાદા ઉનકે પ્યાર કા જવાબ ક્યાં હોગા…..???

સુખી થવા ની ચાવી…


(૧) પાપ થાય તેવું કમાવું નહિ.
(૨) માંદા પડયે તેવું ખાવું નહિ.
(૩) દેવું થાય તેવું ખર્ચવું નહિ.
(૪) અને લડાઈ થાય તેવું બોલવું નહિ.

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી


કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,

અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…

દુખ ના થયા એવા અનુભવ કે,
જે મળે તેને હાલ પુછુ છું,
આંસુ જો ટપકે કોઈ ની આંખે,
મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ..

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
એ તો મહોબ્બત ને રમત કહે છે,
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી.

જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

%d bloggers like this: