રક્તદાન :


અમારા પરિવારે આયોજન કર્યું,
આપના સહકારે પુનિત કાર્ય પૂર્ણ કર્યું,
રક્તદાન એ જ મહાદાન સાકાર કર્યું,
માનવતા મહેકાવતા દરેક કાર્યમાં
તમારો સાથ હશે એવો અણસાર મળ્યો…!!!
આભાર

– Kety Shah

Advertisements

ટહુકો


હેતની હેલીમાં પ્રીત કેરા પુષ્પો,
ઉભા અમ આંગણામાં જોઈ તમારી વાટ,
ઉત્સાહે વધાવ્યો છે અનુપમ પ્રસંગ,
વધાવવા જોઇશે તમારો સંગાથ…

-Kety Shah

%d bloggers like this: