jokes


બે ૩૫ માર્ક લાવવા વાળા દોસ્તો સાથે વાંચવા બેઠા હોય છે
એક દોસ્ત :ઓય કેટલા વાગ્યા છે મારી પાસે ઘડીયાલ નથી….
બિજો દોસ્ત : એક પથ્થર લઈ ને સામે વાળા ના ઘરે બારી ના કાંચ પર મારે છે.
.
.
.
સામે થી એક બાઇ બહાર આવી ને
.
.
.
અરે નાલાયકો રાત ના ૩ વાગ્યા છે
હવે તો  હખણા મરો …….
શાંતી થી સુઇ જાવ અને સુવા દો બિજા ને..


એક ભાઈની પત્નીને બીજા કોઈ સાથે દોસ્તી હતી.
તે હાથમાં ખુલ્લી રિવોલ્વરે
‘આજે તો એને મારી જ નાખું.’
બોલતો બોલતો નીકળ્યો કે થોડીક વારમાં ખાલી હાથે પાછો આવ્યો..
ટોળામાં જોનારાએ પૂછ્યું : ‘અરે પાપે, વો નહીં મિલા ક્યા ?’
ભાઈ : નહીં યાર, મિલા તો, પર ઉસને પૂછા કિ રિવોલ્વર કિતને મેં ખરીદી ?
મૈંને બોલા છેસ્સોમેં.
વો બોલા બારાસોમેં દેગા ?
તો મૈંને બેચદી….
ક્યા કરેં, ધંધે કા ભી તો દેખને કા ના….
%d bloggers like this: