તને જોવાનો કોઈ અર્થ નથી…


હવે તને જોવાનો કોઈ અર્થ નથી
મને સમજી શકે એવું તારું દિલ નથી
તું તરછોડ્યા કરે અને હું ચાહ્યા કરું.
એ હવે મને મંજુર નથી
ભલે હું હાર્યો અને તું જીતી, પણ
મારી હર જેવો દમ તારી જીત માં નથી
નસીબદાર છે એ કે જેને તું મળી
પણ એમાં હું શું કરી શકુ?
તને પામી શકું એવી એકેય રેખા
મારા હાથમાં નથી.
હું જોઉં તને તું જુવે બીજાને
તેથી જ તને જોવાનો કોઈ અર્થ નથી.
હું લખું અને તું વાંચી ના શકે
અને કદાચ વાંચે તો સમજી ના શકે
એવી મારી આ ગઝલનો કઈ અર્થ નથી

Advertisements

13 Responses

 1. its realy same to my lfe

  • good job………………

 2. ગઝલ તમારી તે જુએ ના જુએ,
  મેહનત તમારી વ્યર્થ નથી….

  really amazing…..

 3. સરસ …

 4. Very good poem.

 5. very good.

 6. નિરાશાની વેદના કમ નથી

 7. Good gajhal

 8. Nice Gajhal

 9. so sweet

 10. good job…………………………..

 11. hi frnds i m meet by facebook plz yr

 12. whts r u doing i this time yr

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: