આપણા જીવનની યાદગાર પળો કરતા બીજાના જીવનની યાદગાર પળો જેમાં આપણી ચાવીરૂપ ભૂમિકા હોવી તે વધારે મહત્વનું છે.
સંબંધોના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતું,તેમાં જોડણીની ભૂલ કોઈ શોધી નથી શકતું,ખૂબ જ સરળ હોય છે વાક્ય રચના પરંતુ તેમાં પૂર્ણવિરામ કોઈ મૂકી નથી શકતું.

સંસારની બે સૌથી મોટી કરુણતા,
(૧) માં-બાપ વગરનું ઘર,અને
(૨) ઘર વગરના માં-બાપ
મારી સૌને નમ્ર અરજ છે જો આપને આ સમજાય તો સૌને સમજાવજો.

જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે,તેમને નફરત ન કરતા તેમને પ્રેમ કરો,કારણકે તેઓ તેમાંના એક છે જે એવું સમજે છે કે તમે તેમના કરતા કઈક    વિશેષ છો.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: