બીજા ની ખામી કાઢવી બહુ જ Easy છે
બીજા ના અવગુણ ને વ્યક્ત કરવા પણ ખુબ જ સરલ છે
બીજા ને સલાહ આપવી એ એનાથી પણ વધારે સરલ છે
માત્ર અઘરું છે પોતાના અવગુણો ને જોવા ,પોતાની ખામી ને જોવી અને 
પોતાના માં રહેલી સલાહ આપવાની મુર્ખામી ભરેલી કુટેવ ને જોવી.
પણ સલાહ આપનાર વ્યક્તિ ને એટલી ખબર હોવી જોઈએ કે કુદરતે દરેક 
મનુષ્ય ને જરૂરી વિચાર શક્તિ અને બુધ્ધિ અર્પણ કરેલા હોય છે. અને બીજાની 
વગર માંગેલ સલાહ ની કોઈ ને પણ આવશ્યકતા હોય એ જરૂરી નથી. 
દરેક ના વિચારો સરખા નથી હોતા.

- મિત્રો આ રચના નું શીર્ષક શું હોવું જોઈએ???
Advertisements

One Response

  1. IT SHOULD BE આંતર દર્શન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: