વાદળોનું વરસાદ સાથે થયું કનેક્સન


વાદળોનું વરસાદ સાથે થયું કનેક્સન
કુદરતની બેંકમાં ઠંડકનું થયું ટ્રાંજેક્સન

ભીંજાઈ ગયા એહસાસથી ભીંજાઈને વરસાદમાં
માણી મૌલિક મજા કુદરતના આ સાદમાં

વીજળી નો એ ડીજીટલ સાઉંડ
અને પવનની લહેરોનો મસ્ત રાઉન્ડ

સૂર્યને ઓવર ટેક કરીને વાદળોએ
રીતસર અજવાળાનો હક છીન્યો આ અંધારાએ

પલડવામાં જ અમને લાગ્યું પર્ફેક્સન
જયારે વાદળોનું વરસાદ સાથે થયું કનેક્સન

-કુણાલ પુજારા

Advertisements

One Response

  1. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
    –ગિરીશ પરીખ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: