માંગું શું તમારી પાસે


માંગું શું તમારી પાસે

જોઈએ છે એટલું બધું ને કે
હે પ્રભુ શરૂઆત કરું ક્યાંથી

મન ને મનાવતા શીખવાડ
ને
દર્દ ને સહન કરતા શીખવાડ

બીજા ના દુઃખો માં દુઃખી
ને
બીજા ની ખુશી માં ખુશ થતા શીખવાડ

સંબધો ને નિભાવતા શીખવાડ
ને
પ્રેમ થી બે શબ્દ બોલતા શીખવાડ

શું શું માંગું પ્રભુ તારી પાસ…

– કોરલ શાહ

Advertisements

2 Responses

  1. Prabhu mangu tari paas
    mari puri karjo aas
    prabhu mangi mangi ne mangu etlu
    mane aavto janam evo aapjo

  2. Mang mang mange te aapu wah wah

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: